Custom Search

Friday, October 7, 2011





Thursday, March 17, 2011

Friday, March 11, 2011

Wednesday, October 6, 2010

રામ જન્મભૂમિ : ઇતિહાસ અને પુરાવા

૧૭૬૭     -  યહૂદી પાદરી જોસેફ ટાઈફેનથલેરે નોંધ્યું હતું કે મસ્જિદના સ્થળે અગાઉ હિન્દુઓ પૂજા અર્ચના કરતા હતા અને રામનવમીની ઉજવણી કરતા હતા.


૧૭૮૮     - પેરિસમાં પ્રસિદ્ધ થયેલા ટાઈફેનથલેરના અભ્યાસમાં ટાંકવામાં આવ્યું હતું કે રામના જન્મ સ્થળ પર બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી. શહેનશાહ ઔરંગઝેબે અગાઉ રામકોટ તરીકે ઓળખાતા સ્થળને તોડી પાડીને ત્યાં ત્રણ ગુંબજવાળી મોહમેદન મસ્જિદ બાંધી હતી.


૧૯મી સદી     - અયોધ્યામાં રામકોટ હીલ ખાતે હિન્દુઓ દ્વારા ભગવાન રામની પૂજા કરવામાં આવતી હતી. બ્રિટિશ પુરાવાઓ મુજબ ૧૯મી સદીમાં ૧૮૫૫ સુધી ફૈઝાબાદના હિન્દુઓ અને મુસ્લિમો બાબરી મસ્જિદ ખાતે સાથે મળીને પૂજા અર્ચના કરતા હતા.


૧૮૫૮    - બાબરી મસ્જિદના મુઝાયિને બ્રિટિશ સરકારને અરજીમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યાનો અને ખુલ્લા વરંડાનો હજારો વર્ષોથી હિન્દુઓ દ્વારા ઉપયોગ કરાતો હતો.


૧૮૮૫     - મહંત રઘુવર રામ દ્વારા બાબરી મસ્જિદ પ્રિમાઈસિસની બહાર મંદિર બાંધવાની મંજૂરી માગતી અરજી કોર્ટમાં કરાઈ હતી.


૧૮ માર્ચ ૧૮૮૬    - અરજીને મુદત વીતી ગણીને ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ જજે કેસને ફગાવી દીધો હતો.


૧૯૪૭     - ભારત સ્વતંત્ર થયા પછી અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ ખાતે મુસ્લિમો નમાઝ પઢતા નહોતા. પણ આઝાદી પહેલાં હજારો વર્ષોથી વિવાદિત સ્થળે હિન્દુઓ પૂજા કરતા હતા.


 ૧૯૪૮     - ભારત સરકારે મુસ્લિમોને વિવાદિત સ્થળથી ૨૦૦ વાર દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય દરવાજો બંધ રાખવા કહેવાયું હતું. જોકે બાજુના દરવાજામાંથી હિન્દુઓને પૂજા માટે પ્રવેશ અપાતો હતો.


૧૯૮૯     - અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્ય દરવાજો ખોલવાનો અને હિન્દુઓ માટે સ્થળ પૂરેપૂરું ખુલ્લું મૂકવાનો આદેશ આપ્યો હતો. આ પછી હિન્દુઓએ બાબરી મસ્જિદના ઢાંચામાં ફેરફાર કરીને નવું મંદિર બાંધવા સરકારની પરવાનગી માગી હતી. જેને કારણે કોમી તોફાનો થયાં હતાં. આ પછી કેસ સબ જ્યુડિશ થયો હતો.


પુરાતત્ત્વ વિભાગના પુરાવા


૧૯૯૦    - રામજન્મભૂમિના પ્રાચીન મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બાંધવામાં આવી હોવાની એક સામાન્ય માન્યતા હતી. ૧૯૮૬માં એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાની આવૃત્તિમાં ૧૫૨૮માં બાબરે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હોવાની નોંધ લેવામાં આવી હતી.


૧૯૭૦-૧૯૯૨-૨૦૦૩     - ભારતના પુરાતત્ત્વ ખાતાએ વિવાદિત સ્થળની અંદર અને બહાર ખોદકામ કરીને સ્થળ પર મોટું હિન્દુ મંદિર હોવાનું શોધ્યું હતું.


૨૦૦૩     - ભારત સરકારે પુરાતત્ત્વ ખાતાને વધારે ઊંડાઈએ ખોદકામ કરવાનો આદેશ આપ્યા પછી ત્યાં ઉત્તર ભારતની શૈલીનું પ્રાચીન મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. સુશોભિત પથ્થરો અને ઈંટો તેમજ શિલ્પકામ કરેલા શિલ્પો ત્યાંથી મળી આવ્યા હતા. આવા ૫૦ પિલરો પર મોટું મંદિર જેવું સ્ટ્રકચર     હોવાનું જણાયું હતું.

Monday, October 4, 2010

Tuesday, September 28, 2010

રામમંદિર વિવાદ : બાબરના સેનાપતિ મીર બાંકીએ હિંદુ મંદિર તોડીને તેના પર મસ્જિદનું નિર્માણ કર્યું હતું

 અયોધ્યા વિવાદમાં પહેલો કેસ 1885માં દાખલ કરવામાં આવ્યો હતો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. તેમણે ફૈઝાબાદ કોર્ટમાં મંજૂરી માગી હતી કે તેમને વિવાદીત ઢાંચા પાસે ચબુતરો બનાવાની પરવાનગી આપવામાં આવે. તેમણે અહીં ચબુતરો બનાવીને ભગવાનની પ્રાર્થના કરવાની મંજૂરી માગી હતી. પરંતુ કોર્ટે તે સંદર્ભેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટનો તર્ક હતો કે 350 વર્ષ પહેલા (1528માં) આ વિવાદ થયો હતો અને તેમણે કેસ ઘણો મોડો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે બાબરી મસ્જિદનું નિર્માણ મોગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બંકી દ્વારા 1528માં કરાયું હતું. હિંદુ ધર્માચાર્યોનો દાવો છે કે બાબરના સેનાપતિ મીર બાંકીએ હિંદુ મંદિર તોડીને તેના પર મસ્જિદનું નિર્માણ કર્યું હતું.
1949માં કેટલાંક લોકોએ વિવાદીત પરિસરમાં ભગવાન રામની મૂર્તિ રાખી દીધી હતી અને પૂજાની મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રે તેની યથાસ્થિતિ જાળવી રાખી હતી. આ મામલામાં 16 જાન્યુઆરી, 1950ના રોજ 2 અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસ હિંદુ મહાસભા તરફથી ગોપાલ સિંહ વિશારદ અને દિગંબર અખાડા તરફથી પરમહંસ રામચંદ્રદાસે કર્યો હતો.

Thursday, September 23, 2010

Monday, August 30, 2010

In Mumbai


Monday, July 12, 2010

Fifa World Cup 2010

Nothing is impossible in life

From one of the poorest family's chair to the most powerful chair in the world...!!!

Saturday, May 29, 2010

Tuesday, May 11, 2010

Suvakya

Tuesday, April 27, 2010

Rajesh Rathod


Rajesh Rathod

Wednesday, December 2, 2009

ચીનની ચતુરાઈથી ભારત સરકાર ચેતે.......

ચીન ધીમે ધીમે ભારતની જમીન પડાવી રહ્યું છે ચીન લદ્દાખ સેકટરમાં ધીમે ધીમે આપણી જમીન પડાવી રહી છે.ચીની સેનાએ બંત્રે દેશો વચ્‍ચે ૧૯૫૨માં ગતિરોધ ઉભા થયા બાદ પહેલી વાર આ સેકટરની કારાકોરમ રેન્‍જ સાથે જોડાયેલ આંતરરાષ્‍ટ્રીય સરહદ પર નિર્માણ ગતિવિધિઓ પણ શરૂ કરી છે.
ચીને લદ્દાખ સેકટરમાં દોકબુગ ક્ષેત્રને દાયકોથી ચોરાયેલ જમીનનો ઉપયોગ કરી રહેલ સ્‍થાનિક લોકોને આ જમીન છોડવાની ચેતવણી આપી છે.
પોતાના પશુઓને ચરાવવા માટે તેઓ આ વિસ્‍તારોનો ઉપયોગ કરે છે કારણ કે આ લદ્દાખના અન્‍ય ક્ષેત્રોની સરખામણીમાં ગરમ રહે છે. ચીનની પબ્‍લનિક લિબરેશન સેના કારાકોરમ રેન્‍જની પાસે નિર્માણ પ્રવૃત્તિ ચાલી રહી છે જેનો ઉપયોગ મોટા ભાગે કર્મચારીઓની તહેનાતી અથવા ભારતીય સેનાની પ્રવૃતિ પર નજર રાખવાના હેતુથી કેમેરા લગાવવા માટે કરી શકાય છે. આ ચીની અને ભારતીય સરહદના ઉત્તરનો ભાગ છે જે વાસ્‍તવિક નિયંત્રણ રેખા તરીકે જાણીતી છે.

Thursday, November 26, 2009

26 / 11 મુંબઈ આતંકવાદી હુમલાની વરસી.......



૨૬/૧૧ નો મુંબઈ પર આતંકવાદી હુમલો એ દેશના ઈકિહાસમાં કલંક લગાવી ગયો છે. અને આ કલંકનો જવાબ તે જ દિવસે પાકિસ્તાનને આપવાની જરૃર હતી. આજના દિવસે તેની વરસી છે. આજે શહિદ હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાળકર, મેજર સંદીપ ઉન્નિક્રિષ્ણન અને આસિસ્ટન્ટ સબ ઈસ્ન્પેક્ટર તુકારામ ઓંબલેને યાદ કરવાના છે કે જેઓએ પુરતા હથીયારો સાથે ન હોવા છતાં ઝનૂની પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓનો સામનો કરી શહાદત વહોરી લીધી........
મુંબઈ હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. એ હુમલાના ચાર દિવસ અને એ ૧૬૯ નિર્દોષ લોકોના જીવ આજે આપણને ફરી યાદ આવ્યા છે. એ નિષ્ઠુર પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓને તો આપણે ઠાર માર્યા પણ એકમાત્ર બચી ગયેલ પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદી કસાબ છે. જેને પોતાનો ભારત સામે યુધ્ધે ચડવાનો ગુનો કબુલ કરી લીધો છે. છતાં આપણી સરકાર તેને ફાંસીના માંચડે ચડાવવાની રાહ જોઈ રહી છે.....!!!!!!
આવા આતંકવાદીઓને ફાંસીના માંચડે ચડાવવા માટે શીવ સેનાના બાલ ઠાકરે અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના રાજ ઠાકરેએ ભાષા-ભાષી, અને ગુંડાગીરી છોડી આવા આતંકવાદીઓને સજા થાય તે માટે આંદોલન કરવા જોઈએ....
મુસ્લિમ અને આતંકવાદ જાણે એકબીજાને સીધો સબંધ હોય તેમ જ્યાં-જ્યાં નાના-મોટા આતંકવાદી હુમલા થયા છે. ત્યાં ત્યાં મુસ્લિમ આતંકવાદીનો જ સીધો કે આડકતરી રીતે હાથ હોય છે. જેમ કે મુંબઈ હુમલામાં લખવી, કસાબ, ડેવીડ હેડલી, જેઓ પાકિસ્તાની મુસ્લિમ છે. આમદાવાદ બ્લાસ્ટમાં પણ મુસ્લિમ આતંકવાદીઓનો હાથ હતો. સાંસદ પરનો હુમલો જેમાં અફઝલ ગુરુ જેને ફાંસી આપવામાં નથી આવતી... અમેરિકન વર્લ્ડટ્રેડ સેન્ટર જેમાં બિન લાદેન આવા અનેક પાકિસ્તાની મુસ્લિમ સગંઠનો અને અમુક ભારતમાં રહીને ભારતનું ખાઈને આતંકવાદીઓને સાથ સહકાર આપે છે. અને ભારતમાં આતંક મચાવવામાં મદદ કરે છે......

વંદે માતરમ્....... વંદે માતરમ્....... વંદે માતરમ્......

Monday, November 9, 2009

વંદે માતરમ્‌ .....વંદે માતરમ્‌ ......વંદે માતરમ્‌ .....

વંદે માતરમ્‌ .....વંદે માતરમ્‌ ......વંદે માતરમ્‌ .....
મુસ્‍લિમોના અગ્રણી ધાર્મિક સંગઠન જમિયત ઉલેમા-એ હિંદના રાષ્‍ટ્રીય અધિવેશનમાં રાષ્‍ટ્રગાન વંદે માતરમની પંક્‍તિઓ ગેર ઈસ્‍લામી જાહેર કરતો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. ઠરાવમાં રાષ્‍ટ્રગાનની કેટલીક પંક્‍તિઓ ઈસ્‍લામના સિદ્ધાંતોની વિરૂદ્ધ જણાવીને મુસ્‍લિમોને તેનું ગાન નહિં કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો.
આવો ફ્‍તવો પાડનાર અને આવા ફ્‍તવાનો આદર કરનાર બધાજ મુસલમાનો દેશદ્રોહી છે. આવા દેશદ્રોહીઓને હિન્‍દુસ્‍તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
ભારત અને આપણા ગુજરાતમાં અનેક દેશદ્રોહી મુસલમાનો છે. જે ખાય છે હિન્‍દુસ્‍તાનનું અને ગાય છે પાકિસ્‍તાનનું આવા દેશદ્રોહીને હિન્‍દુસ્‍તાનમાંથી હાંકી કાઢવા જોઈએ.
ગુજરાતના વડોદરામાં ઉમરેઠમાં પાકિસ્‍તાની બંદગી કરીને પાકિસ્‍તાનનો ધ્‍વજ ફ્‍રકાવવામાં ગૌરવ લેનાર દેશદ્રોહી મુસલમાનોને હિન્‍દુસ્‍તાનમાં રહેવાનો કોઈ હક્ક નથી. આવા મુસલમાનોને કડકમાં કડક સજા થવી જોઈએ.
ભારત-પાકિસ્‍તાનની ક્રિકેટમેચ રમાતી હોય ત્‍યારે ભારતભરમાં આવા દેશદ્રોહી મુસલમાનો પાકિસ્‍તાનની તરફ્‍ેણ કરતા હોય છે. અને પાકિસ્‍તાનની જીતમાં પોતાની ખુશી મનાવતા હોય છે. ભારત સામે પાકિસ્‍તાનની જીત થાય તો આનંદમાં આવી ફ્‍ટાકડા ફેડતા હોય છે.
જે દેશમાં રહેતા હોય અને તે દેશનું રાષ્‍ટ્રગાન ગાવામાં જો ધાર્મિક લાગણી દુભાતી હોય તો આવા મુસલમાનો આ દેશ છોડીને પાકિસ્‍તાન જતા રહેવું જોઈએ....

news

News For India

Wednesday, September 23, 2009

શક્‍તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી








માનવ સંસ્‍કૃતિમાં ઉત્‍સવો-તહેવારો અને ઉજવણીનું વિશિષ્ટ સ્‍થાન છે. નહીં તો માણસ એકધારી જિંદગીથી કંટાળી જાય. આપણા ઉત્‍સવોને સંસ્‍કારો જોડે ગાઢ સંબંધ છે. સંસ્‍કાર ઘડતરમાં આ સાંસ્‍કૃતિક તત્‍વોનો જ ફળો રહેલો છે.
આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. આદ્ય શક્‍તિની ઉપાસનાનું પર્વ અને નૃત્‍યગીત સાથેની પૂજાનો ઉત્‍સવ નવરાત્રી યા નોરતાં એ તો ભારતીય સંસ્‍કૃતિનો અનેરો તહેવાર છે. નોરતાંના નવ-નવ દિવસ સુધી લોકો મા શક્‍તિની આરાધના કરે છે. પ્રથમ દિવસથી જ ગરબાની રમઝટ જામે તે છેક દશેરા સુધી આ આનંદનો ઉત્‍સવ ઉજવાય છે.

નવરાત્રી દૈવી શક્‍તિનો આસુરી શક્‍તિ ઉપરના વિજયનો ઉત્‍સવ છે એક પૌરાણિત કથા અનુસાર મહિષાસુર નામના અતિ શક્‍તિશાળી રાક્ષસથી દેવો-માનવો ત્રાહિમામ્‌ પોકારતાં હતા. ભાયભીત થયેલાં દેવોએ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશને પ્રાર્થના કરી. દેવોની આરાધનાથી પ્રસત્ર થયેલા બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશના પુણ્‍ય પ્રકોપથી ઉત્‍પત્ર થયેલી દૈવીથી મહિષાસુર હણાયો. આસુરી શક્‍તિને ડામી દેતી અને દૈવી શક્‍તિની પુનઃસ્‍થાપના કરતી આ દૈવી શક્‍તિ એ જમા અંબા-જગદંબા. આમ નવરાત્રી એટલે શક્‍તિની ભક્‍તિનો તહેવાર. નવરાત્રીએ માતૃ શક્‍તિના ગુણગાન ગાવાનો લોકોત્‍સવ છે. આપણા ખેતી પ્રધાન દેશમાં ખેતીનું કામ થઈ ગયા પછી શ્રાવણના તહેવારો અને શ્રાદ્ધના દિવસો બાદ ભાદરવાના પ્રથમ પંદર દિવસ લોકો માટે મોકળાશ હોઈ ને નવરાત્રિએ ધન-ધાન્‍યનો ઉત્‍સવ, કૃષિ પર્વ પણ કહી શકાય.
ભારતીય સંસ્‍કૃતિમાં નવનો આંક છેલ્‍લો હોવાથી તે પૂર્ણ ગણાય છે. વળી તે આંક નિર્ગુણનું પ્રતીક પણ મનાય છે. આપણા પુરાણો અને યોગદર્શન ચેતન માત્રનું સંચાલન કરનાર નવ સત્‍યો હોવાનું જણાવે છે. આપણા બ્રહ્માંડપણ નવ તત્‍વોના આધારે છે. એનું સંચાલન કરનાર નવ ગ્રહો છે. પ્રજાને ઉત્‍પત્ર કરનાર નવમનુઓ, મનુષ્‍યને ધારણ કરનાર પૃથ્‍વીના નવ દીપો, નવ નાગો, નવ નિધિઓ, નવ રત્‍નો, માનવ દેહમાં રહેલી નવનાડી અને જીવનના નવ રસ આ બધુ મહત્‍વ નવના અંકનું છે એટલે જ ઘણી જ શ્રદ્ધાથી નવની સંખ્‍યાને મૂળ સંખ્‍યા અથવા પૂર્ણાંક તરીકે ઓળખાવી છે. ગણિતની ગમ્‍મત એવી છે કે નવના આંકને ગમે તે એકી રકમથી ગુણતાં જે સરવાળો પણ નવ જ થાય છે. ઉદાહરણ તરીકે નવ દુ અઢાર, નવ તરી સત્તાવીશ, નવ ચોક છત્રીસ, નવ પંચે પિસ્‍તાળીશ આ રકમનો સરવાળો પણ નવ થાય છે. આવા જ કારણોથી હિંદુ પરંપરામાં નવરાત્રીમાં મા આદ્ય શક્‍તિની ઉપાસનાનો નવ નવ રાત સુધી મહિમા ગવાયો છે.
ઈ.સ. પૂર્વે ૫,૦૦૦ પહેલાં ભારતમાં શક્‍તિપૂજાનું પગેરું પહોંચે છે. યુજુર્વેદમાં રૂદ્ર સાથે સ્રી દેવતાનો જે ઉલ્‍લેખ થયો છે. તેનું ઉત્તરોત્તર વિકાસ પામેલું રૂપાંતરિત સ્‍વરૂપ એ શક્‍તિની આરાધના. પુરાણો શક્‍તિપૂજાના ઉલ્‍લેખોથી સભર છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં શક્‍તિની ઉપાસના ઇતિહાસના ઉગમકાળ જેટલી પ્રાચીન છે. લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા ઈત્‍યાદિ સ્‍થળોએ હરપ્‍પા સંસ્‍કૃતિના જે અવશેષો મળ્‍યા છે. તેમાંથી પકવેલી માટીની દેવી સ્‍વરૂપની અનેક આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. ઋગ્‍વેદ સંહિતામાં પણ ઉષા, વાક, સરસ્‍વતી, પૃથ્‍વીની વગેરે દેવીઓનો ઉલ્‍લેખ એ વાતની સાક્ષી પુરે છે કે ગુજરાતમાં શક્‍તિના વિવિધ સ્‍વરૂપો પૂજાતા હતા.
ભારતના પ્રધાન શક્‍તિપીઠો પૈકી ગુજરાતમાં આવેલાં શક્‍તિ પીઠોનો મહિમા અનન્‍ય છે. સમગ્ર ગુજરાતમાં પર્વતો, ટેકારાઓ, ડુંગરા ઉપર શિખર ઉપર નદી, નાળાં, વોંકળા કે સમુદ્રકિનારે કુદરતી વાતાવરણમાં જંગલમાં કે વેરાનરણમાં કૂંવાના કાંઠે કે કોઈ વૃક્ષની નીચે પાષાણના દેવી સ્‍વરૂપ આકૃતિઓને શક્‍તિ તરીકે પ્રસ્‍થાપિત કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ગુજરાત શક્‍તિમાતાના ખુલ્‍લા સ્‍થાનકોથી રંગાયેલું છે અનેક શક્‍તિ-અવશેષો ધરતીમાં પૂરાયેલાં છે.
માર્કન્‍ડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીમાં શક્‍તિના ત્રણ સ્‍વરૂપો દર્શાવ્‍યા છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાલી, દ્વિતીય ચરિત્રમાં મહાલક્ષ્મી અને તૃતીય ચરિત્રમાં મહાસરસ્‍વતીનો ઉલ્‍લેખ કર્યો છે. જે અનુક્રમે તમો ગુણ, રજો ગુણ અને સત્‍વગુણની અધિષ્ઠાત્રી શક્‍તિઓ છે તેને ક્રિયા શક્‍તિ, ઈચ્‍છાશક્‍તિ અને જ્ઞાન શક્‍તિ સ્‍વરૂપે દર્શાવવામાં આવેલ છે. મહાકાલી એ શક્‍તિનું રોદ્ર સ્‍વરૂપ છે તેનો રંગ શ્‍યામ છે આ શક્‍તિદેવી તમો ગુણની અધિષ્ઠાત્રી છે. આપણા મનમાં ઉત્‍પત્ર થતાં તામસ શત્રુઓનો તે નાશ કરે છે મહાલક્ષ્મીએ ઈચ્‍છાશક્‍તિ-રાજસી શક્‍તિના અધિષ્ઠાત્રી છે. મહાસરસ્‍વતી શ્વેત રંગના છે. સૌમ્‍યસ્‍વરૂપા છે. જ્ઞાન શક્‍તિ છે. સત્‍વ ગુણની અધિષ્ઠાત્રી છે ક્રિયાશીલ અને ધર્મની ઈચ્‍છાવાળો માનવી જ્ઞાન તરફ્‍ વર્તે છે.
નવરાત્રીના નોરતાની દેવીઓ પણ નવ છે. પહેલાં નોરતાંની કુમારી, બીજાની ત્રિમૂર્ત,િ ત્રીજાની કલ્‍યાણી, ચોથાની રોહિણી, પાંચમાની કાલી, છઠ્ઠાની ચંડિકા, સાતમાની સાંભવી, આઠમાની દુર્ગા અને નવમાની સુભદ્રા આ નવ કુમારીકા દેવીઓની નવે દિવસ નવરાત્રી દરમિયાન પૂજા થાય છે. નવરાત્રીના દિવસો દરમિયાન ભાવના પ્રતિકો દ્વારા નવદુર્ગાનું સ્‍થાપન, પૂજન અને વ્રત રાખવામાં આવે છે. દેવીનું સ્‍થાપન યંત્ર દ્વારા, છિદ્રાવાળા ગરબામાં ઘીનો દીવો પ્રગટાવીને કે બાજઠ ઉપર કેળના પાન બાંધીને, ફ્‍રતુ રેશમી વસ્ર વીંટીને અથવા તો ઘઉંના
જ્‍વારા વાવી એમ જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે.
જ્‍વારાએ શરીરની પોષણ શક્‍તિનું પ્રતિક છે તો ગરબામાં મૂકેલો અખંડ દીપ માનવીના કર્મોના સાક્ષીરૂપ આત્‍માનું પ્રતીક છે.
શક્‍તિની સાધનાના પરમ પર્વ - નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબાની રમઝટ જામે છે. ગામડું હોય કે શહેર આ લોકોત્‍સવ ખૂબ જ આનંદ મંગલથી ઉજવાય છે. નર-નારીઓ ભાવનાપૂર્વક ગરબાની રમઝટ જમાવે છે. ગરબાથી ગુજરાતના ગામડાં ગુંજી ઉઠે છે. લોકો શ્રદ્ધા અને ભક્‍તિપૂર્વક શક્‍તિની પૂજાનો આનંદ માણે છે. આમ આપણી સંસ્‍કૃતિના અનેરા તહેવાર સમાન નવરાત્રી નૃત્‍યગીત સાથેની પૂજાનો નિરક્ષરથી વિધ્‍વાન, રાયથી રંક અને આબાલવૃદ્ધ સર્વને આવરી લેતો સાર્વવર્ણિક ઉત્‍સવ છે.

Friday, September 18, 2009

Navaratri-2009

ગુજરાતના વારસાગત તહેવાર અને પ્રાચીનકાળથી પ્રચલિત એવા મા જગદંબાની આરાધનાના અનોખા અવસરે રાસગરબાની રમઝટથી ગુજરાત ઝગમગી ઉઠે છે.
ગુજરાતની નવલી નવરાત્રી સમયે જ જગત અંબાના નવલા નવ રૂપના ગુણગાન અને પ્રાગ્‌ટય વચ્‍ચે અનેરા રાસગરબાના કાર્યક્રમોની વચ્‍ચે તમામ ગુજરાતીઓના તનમનમાં થનગનાટ છલકી ઉટે તેવા સુરીલા સંગીત, માનવમહેરામણના તાલબધ્‍ધ હીલોળાની સાથોસાથ અનોખા રાસ-ગરબા સાથે નવ દિવસ સુધી યુવા ધન થનગનાટ કરતુ રહે છે.

Monday, September 14, 2009

પાકિસ્‍તાન અને ચીનના નાપાક ઈરાદાને તોડી પાડો


પડોશી દેશો સાથે વધતી જતી શત્રુતાને ધ્‍યાનમાં રાખી આપણા દેશના સૈનિકો આપણે,
અને આપણા નેતાઓને જાગી જવું જોઈએ. આપણે ગંભીર બનીએ
પાકિસ્‍તાન અને ચીન પોતાની ખરાબ નજર આપણા દેશ પર છે.
જેઓ બંને સાથે મળી આપણા દેશના ભાગલા પાડવાનું વિચારી રહ્યા છે.
પાકિસ્‍તાન અને ચીનની આંખમાં ભારત કણાની જેમ ખૂંચે છે..... એ વાત તો સાચી છે.